ચીનના હાંગઝોઉ ખાતે ચોથી એશિયન પેરા ગેમ્સ 2023નું સમાપન થયું.

  • આ રમતોત્સવ ચીન ખાતે 22 ઑક્ટોબર, 2023 થી 28 ઑક્ટોબર, 2023 સુધી યોજાયો હતો જેને પેરા એશિયાડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આ રમતમાં 44 દેશોના કુલ 3100 રમતવીરોએ ભાગ લીધો હતો. 
  • આ રમતોત્સવમાં મેડલની દૃષ્ટિએ પ્રથમ 5 દેશોમાં ક્રમાનુસાર ચીન (521 મેડલ), ઇરાન (131 મેડલ), જાપાન (150 મેડલ), દક્ષિણ કોરિયા (103 મેડલ) તેમજ ભારત (111) મેડલનો સમાવેશ થાય છે. 
  • ભારતે સૌપ્રથમવાર આ રમતમાં 100થી વધુ મેડલ જીત્યા છે. 
  • ભારતે એશિયન પેરા ગેમ્સ 2023માં 29 ગોલ્ડ, 31 સિલ્વર અને 36 બ્રોન્ઝ એમ કુલ 111 મેડલ જીત્યા છે. 
  • અગાઉ પ્રથમ એશિયન પેરા ગેમ્સમાં ભારતે 14 મેડલ જીત્યા હતા, બીજી પેરા ગેમ્સમાં કુલ 33 તેમજ છેલ્લે વર્ષ 2018માં યોજાયેલ ત્રીજી પેરા ગેમ્સમાં ભારતે કુલ 72 મેડલ જીત્યા હતા. 
  • આગામી પેરા ગેમ્સ વર્ષ 2026માં જાપાનના એચી નાગોયા ખાતે યોજાનાર છે.

    the 4th asian para games 2023 closing ceremony

    Post a Comment

    Previous Post Next Post