- ડેવિડ વોર્નરે ઇનિંગ્સમાં આ રેકોર્ડ સાથે તેને ભારતના સચિન તેંડુલકરનો 20 ઇનિંગ્સનો રેકોર્ડ તોડયો.
- આ સિવાય તે ODI વર્લ્ડ કપમાં 1000 રનનો આંકડો પાર કરનાર ચોથો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો તેના સિવાય માત્ર રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ અને માર્ક વો જ ODI વર્લ્ડ કપમાં 1000 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યા છે.