- આ ગેમ્સ 26મી ઓક્ટોબરથી 9મી નવેમ્બર સુધી ગોવાના પણજી ખાતે ચાલશે.
- National Games એ ભારતની Olympic-style multi-sport event છે જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રમતવીરો ભાગ લે છે.
- નેશનલ ગેમ્સની શરૂઆત વર્ષ 1924થી થઇ હતી.
- ભારતે સૌપ્રથમ વાર વર્ષ 1920 Antwerp Olympics માં ભાગ લીધો ત્યારબાદ Paris Olympics 2024 માટે ભારતીય સ્પર્ધકોની પસંદગી કરવા વર્ષ 1924માં એક કામચલાઉ Indian Olympic Association (IOA) બનાવવામાં આવ્યું જેના ભાગ રૂપે દિલ્હીમાં ફેબ્રુઆરી 1924માં ભારતીય ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. જેને આગળ જતાં 'National Games' નામ આપવામાં આવ્યું.