ગુજરાત રાજ્યના ST બસના મુસાફરો UPI પેમેન્ટ મશીન દ્વારા ‘ટીકીટ' ખરીદી શકશે.

  • ગુજરાત રાજયના ગાંધીનગરથી આ પ્રોજેક્ટનો રાજ્યવ્યાપી આરંભ થયો.
  • શરૂઆતના તબક્કામાં અંદાજે બે હજાર જેટલા UPI પેમેન્ટ મશીનનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.
  • આ ઉપરાંત રાજ્યના મુસાફરોની સુવિધામાં વધારો કરવા ગાંધીનગર એસટી ડેપોમાંથી વધુ 40 નવી બસો શરૂ કરવામાં આવી.
  • રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં 2000 જેટલી નવીન આધુનિક બસો ઉપલબ્ધ કરવામાં આવશે.
GSRTC launches UPI digital payment service to buy tickets

Post a Comment

Previous Post Next Post