- તેઓ કેરળ રાજ્યમાં વ્યંગકારોની સંસ્થા 'નર્મ કૈરાલી'ના લાંબા સમય સુધી પ્રમુખ રહ્યા હતા.
- તેઓએ માથરુભૂમિ, મલયાલા મનોરમા અને જનયુગમ સહિત અનેક મલયાલમ અખબારોમાં કામ કર્યું હતું.
- તેઓ કેરળ કાર્ટૂન એકેડમીના વડા પણ રહી ચૂક્યા છે.
- તેઓને વર્ષ 1996માં વ્યંગ્ય સાહિત્ય માટે કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
- તેમણે કાર્ટૂન સંબંધિત લગભગ 60 પુસ્તકો, નાટકો, કવિતાઓ અને વાર્તાઓ લખ્યા છે.