સમગ્ર ભારતમાં 15 નવેમ્બરથી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ની શરુઆત કરવામાં આવશે.

  • આ યાત્રાની શરુઆત ઝારખંડ રાજ્યના ખૂંટી ખાતે આદિવાસી વિસ્તારથી કરવામાં આવશે. 
  • આ યાત્રા 15 નવેમ્બરથી 25 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે જેમાં દેશની તમામ 2.55 લાખ ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે. 
  • આ સિવાય દેશની 3700 અર્બન બોડીના 14000થી વધુ વિસ્તારોને પણ આ યાત્રામાં આવરી લેવામાં આવશે. 
  • આ યાત્રામાં મોબાઇલ વેન દ્વારા સરકારી યોજનાઓ માટે લોકોમાં જાગૃતતા વધારવામાં આવશે તેમજ જે લોકોને યોજનાઓનો લાભ ન મળ્યો હોય તે લોકોને રજીસ્ટર કરવાનું કામ પણ કરવામાં આવશે. 
  • જે રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે તે રાજ્યોમાં આ યાત્રા નહી યોજાય.
Viksit Bharat Sankalp Yatra

Post a Comment

Previous Post Next Post