કેન્દ્રીય મંત્રાલય દ્વારા સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી.

  • સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી કનેક્ટિવિટી અને કોમર્સને વેગ મળશે.
  • ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કેન્દ્ર સરકારે સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગ માટે રૂ. 353 કરોડ મંજૂર કર્યા હતા.
  • સુરત એરપોર્ટ પર સમાંતર ટેક્સી ટ્રેક પણ બનાવવામાં આવશે.
  • નવા ટર્મિનલના નિર્માણ બાદ એરપોર્ટની પેસેન્જર ક્ષમતા 17.5 લાખથી વધીને 20.6 લાખ થઈ જશે.
  • પીક અવર્સ દરમિયાન અહીં એક સાથે 1800 મુસાફરો મુસાફરી કરી શકશે.
  • નવી ઇમારતમાં 20 ચેક-ઇન કાઉન્ટર, પાંચ એરોબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર અને પાંચ બેગેજ કેરોસેલ્સ હશે.
  • એર ઈન્ડિયા તેની પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટ અહીંથી શરૂ કરશે.
Centre clears plan to declare Surat airport as international airport

Post a Comment

Previous Post Next Post