- આ નિર્ણય પછી, ઈરાન જવા માટે વિઝા લેવાની જરૂર રહેશે નહીં.
- ભારતની સાથે સાથે ઈરાને દ્વારા રશિયા, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, લેબનોન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ટ્યુનિશિયા, મોરિટાનિયા, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે, મોરિશિયસ, સેશેલ્સ, ઈન્ડોનેશિયા, દારુસલામ, જાપાન, સિંગાપોર, કંબોડિયા, મલેશિયા, વિયેતનામ, બ્રાઝિલ, પેરુ, ક્યુબા, મેક્સિકો, વેનેઝુએલા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, સર્બિયા, ક્રોએશિયા અને બેલારુસને વિઝા ફ્રી કરી દેવામાં આવ્યા છે.
- અગાઉ મલેશિયા, શ્રીલંકા અને વિયેતનામ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી કરી ચૂક્યા છે.