Khelo India Para Games 2023 નો Logo અને Mascot Ujjwala લોન્ચ કરવામાં આવ્યા.

  • યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર દ્વારા પ્રથમવાર Khelo India Para Games 2023 માટે Logo અને Mascot નું અનાવરણ કરવામાં આવ્યું.
  • Mascot 'Ujjwala,’ a sparrow' ગૌરવ અને નિશ્ચયનું પ્રતીક છે.
  • વર્ષ 2018માં ખેલો ઈન્ડિયાની શરૂઆત થઈ ત્યારથી યુથ ગેમ્સ, યુનિવર્સિટી ગેમ્સ અને વિન્ટર ગેમ્સ સહિત 11 રમતોનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. 
  • ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સમાં 32 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને Services Sports Control Board ના 1400 થી વધુ રમતવીરો ભાગ લેશે.
  • આ ગેમ્સમાં પેરા શૂટિંગ, પેરા તીરંદાજી, પેરા ફૂટબોલ, પેરા બેડમિન્ટન, પેરા ટેબલ ટેનિસ અને પેરા વેઈટલિફ્ટિંગ સહિત 7 રમતો રહેશે.
  • ત્રણ નિયુક્ત SAI સ્ટેડિયમ IG સ્ટેડિયમ, તુગલકાબાદમાં શૂટિંગ રેન્જ અને JLN સ્ટેડિયમમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
Khelo India Para Games 2023 Logo and Mascot Ujjwala Launched

Post a Comment

Previous Post Next Post