- જેમાં પ્રખ્યાત નિર્દેશક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ 'ઓપનહેઇમર'એ બેસ્ટ પિક્ચર સહિત 5 એવોર્ડ જીત્યો.
- માર્ગોટ રોબી સ્ટારર ફિલ્મ 'બાર્બી'એ સિનેમેટિક અને બોક્સ અચીવમેન્ટ એવોર્ડ જીત્યો.
- અભિનેત્રી લીલી ગ્લેડસ્ટોનને ફિલ્મ 'કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન' માટે શ્રેષ્ઠ અભિનેત્રી (ડ્રામા)નો એવોર્ડ આપવામાં આવ્યો.
- ગોલ્ડન ગ્લોબ્સ 2024માં, બાર્બીને 9 કેટેગરીમાં અને ઓપેનહેઇમરને 8 કેટેગરીમાં સૌથી વધુ નોમિનેશન મળ્યા છે.
- ફિલ્મ 'પુઅર થિંગ્સ' શ્રેષ્ઠ ફિલ્મ- મ્યુઝિકલ/કોમેડી કેટેગરીમાં વિજેતા રહી હતી.
- ફિલ્મની મુખ્ય અભિનેત્રી એમ્મા સ્ટોનને ફિલ્મ માટે મ્યુઝિકલ/કોમેડી શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.
- ટીવી સિરીઝ ડ્રામા કેટેગરીમાં 'સક્સેશન' એ સૌથી વધુ 4 એવોર્ડ જીત્યા.