કેબિનેટ દ્વારા હાઇડ્રોકાર્બન ક્ષેત્રના સહયોગ માટે ગુઆના સાથે MOU કરવામાં આવ્યા.

  1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને ગુઆના પ્રજાસત્તાકના પ્રાકૃતિક સંસાધન મંત્રાલય વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  2. આ MOU નો ઉદ્દેશ હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં વિવિધ પાસાઓ આવરી લેવામાં આવ્યા છે.

Cabinet approves signing of MoU between India and Guyana on cooperation in the hydrocarbon sector

Post a Comment

Previous Post Next Post