- આ ઉદ્ઘાટન ઉજ્જૈનમાં શ્રી મહાકાલ લોક ખાતેથી કરવામાં આવ્યું છે.
- 'પ્રસાદમ’ 1 કરોડ 75 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
- ઉજ્જૈન બાદ દેશભરમાં 100 જગ્યાએ આ ફૂડ સ્ટ્રીટ્સ ખોલવામાં આવશે.
- અહીંયા સમોસા-કચોરી અને જંક ફૂડની સાથે પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
- શ્રી મહાકાલ લોકના નીલકંઠ દરવાજા પાસે પાર્કિંગની છત પર 'પ્રસાદમ'માં 150 થી 200 ચોરસ ફૂટની કુલ 17 દુકાનો રહેશે જેમાં અલગ-અલગ ફૂડ સ્ટોલ હશે, જ્યાં ઉજ્જૈનની સ્થાનિક વાનગીઓ પણ ઉપલબ્ધ હશે.
- 'પ્રસાદમ'માં રિવર્સ ઓસ્મોસિસ (RO) પાણીથી ખોરાક તૈયાર કરવામાં આવશે.
- અહીં કામદારો અને વિક્રેતાઓને મેડિકલ ટેસ્ટ પછી જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.