પુરાતત્વવિદોની ટીમ દ્વારા તેલંગાણામાં ત્રણ નવા પુરાતત્વીય સ્થળોની શોધ કરવામાં આવી.

  • તેલંગાણામાં પુરાતત્ત્વવિદોએ ગાઢ જંગલોમાં 200 થી વધુ મેગાલિથિક સ્મારકો, ઉરાગુટ્ટા ખાતે એક અનોખા આયર્ન એજ મેગાલિથિક સ્થળ અને દમરતોગુ ખાતે બે રોક આર્ટ સાઇટ્સ શોધી કાઢી છે.
  • તેલંગાણાના બંદાલા ગામ પાસે ઓરાગુટ્ટા નામના સ્થળેથી 200 થી વધુ સ્મારકો ધરાવતી એક અનોખી આયર્ન એજ મેગાલિથિક સાઇટ, તેમાં 'Dolmenoid Cists' તરીકે ઓળખાતું એક નવા પ્રકારનું મેગાલિથિક સ્મારક છે, જે ભારતમાં બીજે ક્યાંય જોવા મળતું નથી તે મળી આવ્યું હતું.
  • આ 'Dolmenoid Cists' માં કેપસ્ટોન્સ હોય છે જે સામાન્ય ચોરસ અથવા લંબચોરસ સ્વરૂપોથી વિપરીત સ્મારકનો આકાર નક્કી કરે છે. આ સ્મારકો લગભગ 1,000 BCE માં છે.
  • આ સિવાય ટીમ દ્વારા દમારાતોગુ ગામમાં બે નવી રોક આર્ટ સાઇટ્સ પણ શોધવામાં આવી જેમાં 'Devarlabanda Mula' સાઇટનો સમાવેશ થાય છે, જેમાં શસ્ત્રો / પાલક પ્રાણીઓ વિના મનુષ્યો અથવા પ્રાણીઓના નિરૂપણ જોવા મળે છે.
  • આ ચિત્રો મેસોલિથિક યુગ (8000-3000 BC)ના હોવાનો અંદાજ છે.
New Archaeological Discoveries Unveil Telangana’s Ancient Heritage

Post a Comment

Previous Post Next Post