આસામના રહેવાસી ડૉ. પૂર્ણિમા દેવી બર્મનને 'Green Oscar' થી સન્માનિત કરવામાં આવ્યા.

  • ડૉ. પૂર્ણિમાને લુપ્તપ્રાય ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોર્ક ( conservation effort of the endangered bird, Hargila or Greater Adjutant Stork and its wetland habitat) અને તેના વેટલેન્ડ વસવાટના સંરક્ષણ માટે આ સન્માન મળ્યું હતું.
  • Whitley Gold Award ને 'Green Oscar' તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • ડૉ. પૂર્ણિમાને વર્ષ 2017માં વ્હીટલી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • WFN દ્વારા દર વર્ષે વ્હાઇટલી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે.
  • WFN સમગ્ર વિશ્વમાં વન્યજીવોના સંરક્ષણ માટે કામ કરે છે.
  • Greater Adjutant ને આસામી ભાષામાં હરગીલા કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે 'બોન સ્વેલોઅર’ થાય છે.
  • આ પક્ષીઓ ખોરાક માટે કચરાના ઢગલા પર અને માળો બાંધવા માટે નpજીકના ગામડાઓ પર આધાર રાખે છે.
  • પૂર્ણિમાને વ્હીટલી ફંડ ફોર નેચર (WFN) તરફથી 100,000 બ્રિટિશ પાઉન્ડનો વ્હીટલી ગોલ્ડ એવોર્ડ મળ્યો.
Purnima Devi Barman gets the 'Green Oscar' Whitley Gold Award 2024

Post a Comment

Previous Post Next Post