Showing posts from May, 2023

ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરને મહારાષ્ટ્રના 'સ્માઈલ એમ્બેસેડર' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

આ નિમણૂક માટે MOU પર હસ્તાક્ષર દ્વારા કરવામાં આવ્યા હતા.   સ્માઈલ એમ્બેસેડર તરીકે તેંડુલકરની ભૂમિકાનો હેતુ રા…

RBI દ્વારા બેંક ડિજિટલ કરન્સી (CBDC)માં વધુ બેન્ક અને સ્થાનનું વિસ્તરણ કરવામાં આવ્યું.

RBI દ્વારા હોલસેલ સેગમેન્ટમાં ઉપયોગ માટે ડિજિટલ રૂપિયો 1 નવેમ્બર, 2022ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબા…

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે 'નમો શેતકરી મહાસન્માન યોજના' શરૂ કરવામાં આવી.

આ યોજના હેઠળ રાજ્યના એક કરોડથી વધુ ખેડૂતોને હવે વાર્ષિક રૂ. 6,000 ચૂકવવામાં આવશે.   આ સાથે મહારાષ્ટ્રના ખેડૂત…

ભારત વિમેન્સ વોલીબોલ ચેલેન્જ કપમાં સેન્ટ્રલ એશિયન ચેમ્પિયન બન્યું.

તેઓએ ફાઇનલમાં કઝાકિસ્તાનને 3-0 થી પરાજય આપ્યો. નેશનલ સ્પોર્ટ્સ કાઉન્સિલ-સેન્ટ્રલ એશિયન વોલીબોલ એસોસિએશન (NSC-…

રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા આયોગ દ્વારા વીમા પોલિસી માટે નવો નિર્ણય લેવામાં આવ્યો.

આ નિર્ણય મુજબ કંપનીના માણસો ગ્રાહકને વીમા પૉલિસીની શરતો હિન્દીમાં વાંચી જણાવવી પડશે. આ નિર્ણય રાષ્ટ્રીય ગ્રાહ…

મહારાષ્ટ્ર સરકાર દ્વારા અહેમદનગર જિલ્લાનું નામ બદલી 'અહિલ્યાબાઈ હોલકર' આપવામાં આવ્યું.

આ જાહેરાત અહલ્યાબાઈ હોલકરની 31, મે ના રોજ જન્મજયંતિ નિમિતે કરવામાં આવી. તાજેતરમાં ઔરંગાબાદનું નામ બદલીને '…

ISRO ની સહયોગી સંસ્થા PRL દ્વારા ગુરુ કરતાં 13 ગણો વધુ મહાકાય એક્ઝોપ્લેનેટ શોધવામાં આવ્યો.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ની સહયોગી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL,અમદાવાદ)ના ખગોળશાસ્ત્રી…

મુકેશ અંબાણીને UNFCCCની COP28 સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીને યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લ…

કેન્દ્ર સરકાર દ્વારા લોન ડિફોલ્ટર્સને તપાસવા માટે બેંકો અને CEIB વચ્ચે ડિજિટલ કોમ્યુનિકેશન સિસ્ટમને મંજૂરી આપવામાં આવી.

કેન્દ્ર દ્વારા રૂ.50 કરોડથી વધુની લોન પર ડિફોલ્ટરને પ્લગ કરવા માટે પ્રોમ્પ્ટ ડિજિટલ રિપોર્ટિંગ અને કમ્યુનિકેશ…

ચંદીગઢના પશુપાલન અને મત્સ્ય વિભાગને 2023 માટે SKOCH સિલ્વર એવોર્ડ મળ્યો.

આ વિભાગને પશુઓની સારવારના કોમ્પ્યુટરાઈઝ્ડ મેડિકલ રેકોર્ડમાં ઈ-ગવર્નન્સ સર્વિસ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.…

ભારતએ કાઠમંડુમાં આયોજિત NSC-CAVA મહિલા વોલીબોલ ચેલેન્જ કપનું ટાઇટલ જીત્યું.

આ ચેમ્પિનશિપ કાઠમંડુના ત્રિપુરેશ્વરમાં નેશનલ સ્પોર્ટ્સ કાઉન્સિલના કવર્ડ હોલમાં યોજાઇ હતી. ભારતે ફાઇનલમાં કઝાક…

પટના ભારતમાં CBDCનો ઉપયોગ કરનાર પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું.

પટના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિજિટલ કરન્સી ઈ-રૂપી લોન્ચ કરવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન મેયર, ડેપ્યુટી મેય…

મહારાષ્ટ્ર સરકાર દ્વારા બાંદ્રા-વર્સોવા દરિયાઈ પુલનું નામ પણ વીર સાવરકરના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આગાઉ મહારાષ્ટ્ર સરકાર દ્વારા વીર સાવરકર જયંતિના દિવસે  સાવરકર જયંતિને 'વીર સાવરકર ગૌરવ દિન' તરીકે ઉજવ…

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સતત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી.

તુર્કીના 12મા અને વર્તમાન પ્રમુખ છે જેમણે 28 ઓગસ્ટ 2014 થી આ પદ સંભાળ્યું છે.  તેઓ 28 મે 2023 ના રોજ 3જી મુદત…

વિજિલન્સ કમિશનર પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ દ્વારા 'સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC)' તરીકે શપથ લેવામાં આવ્યા.

સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે સુરેશ એન પટેલનો કાર્યકાળ પૂરો થયા બાદ શ્રીવાસ્તવ ગયા વર્ષે ડિસેમ્બરથી કાર્યકાર…

ISRO દ્વારા NVS-01 નેવિગેશન સેટેલાઈટને શ્રીહરિકોટાથી અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યો.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા લોન્ચ કરવામાં આવેલ NVS-01 નેવિગેશન સેટેલાઈટ એ ભારતીય નેવિગેશન…

મોનાકો F1 ગ્રાન્ડ પ્રિકસમાં રેડ બુલના ડ્રાઈવર મેક્સ વર્સ્ટાપેનનો વિજય.

આ વર્ષમાં તેને આ ત્રીજી ફોર્મ્યુલા વન ચેમ્પિયનશિપ જીતી છે.  આ મેચમાં બીજા ક્રમે એસ્ટન માર્ટિનના ડ્રાઈવર ફર્ના…

ગોવાના લેખક દામોદર મૌજોને દેશના સર્વોચ્ચ સાહિત્ય સન્માન જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા.

ગોવાના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈ દ્વારા તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો. તેઓના 25 પુસ્તકો કોંકણીમાં અને એક પુ…

ભારતીય સેનાના સપ્ત શક્તિ કમાન્ડ દ્વારા ‘સુદર્શન શક્તિ 2023’ કવાયત હાથ ધરવામાં આવી.

આ કવાયત રાજસ્થાન અને પંજાબમાં પશ્ચિમી સરહદો પર યોજવામાં આવી. આ કવાયતનો ઉદ્દેશ્ય નવી તકનીકોને અપનાવીને અને નવી…

ભારતના સતલુજ જલ વિદ્યુત નિગમ દ્વારા નેપાળમાં 'અરુણ-4' હાઇડ્રો પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

નેપાળ દ્વારા ભારતના સતલુજ જલ વિદ્યુત નિગમ - SJVN ને નેપાળમાં બીજો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂ…

ભારતના મુરલી શ્રીશંકરે 12મી આંતરરાષ્ટ્રીય લાંબી કૂદ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો.

આ સ્પર્ધા યૂનાન ખાતે ચાલી રહી છે જેમાં મુરલી શ્રીશંકરે 8.31 મીટરનો કૂદકો લગાવી આ મેડલ જીત્યો છે.  મુરલી શ્રીશ…

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રણ ભારતીય શાંતિ સૈનિકોનું સમ્માન કરાયું.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગયા વર્ષે ફરજ દરમિયાન જીવ ગુમાવનારા ત્રણ ભારતીય સૈનિકોને ડૈગ હૈમરસ્કૉલ્ડ મેડલ અપાયા છે…

કેન્દ્ર સરકાર દ્વારા ચિત્તાઓના પુનર્વાસ માટે સમિતિની રચના કરવામાં આવી.

આ સમિતિ કુનો નેશનલ પાર્કમાં ત્રણ ચિત્તાઓના મૃત્યું બાદ બનાવાઇ છે જેના અધ્યક્ષ ગ્લોબલ ટાઇગર ફોરમના મહાસચિવ રાજ…

ભારતીય ઉદ્યોગ પરિસંઘના અધ્યક્ષ તરીકે આર. દિનેશની વરણી કરવામાં આવી.

તેઓ બજાજ ફિનસર્વ લિમિટેડના સંજીવ બજાજ પાસેથી આ પદભાર ગ્રહણ કરશે.  આર. દિનેશ ટીવીએસ સપ્લાય ચેન સોલ્યુસન્સના કા…

કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ પંચાયત સ્તરે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે "સમર્થ અભિયાન" શરૂ કરવામાં આવ્યું.

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ દ્વારા લખનૌમાં અમૃત મહોત્સવ અંતર્ગત 50000 ગ્…

ભારત સરકાર દ્વારા ગ્રીન શિપિંગ બનાવવા માટે 30% સબસિડી ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) દ્વારા આયોજિત બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન ગ્રીન શિપિંગ અને …

આંતર-ખંડીય સફર બાદ પરત ફરેલા INSV તારિણીના ક્રૂનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

INSV તારિણી ક્રૂ દરિયાઈ સફરથી સાત મહિનામાં 17000 માઈલની મુસાફરી કરી પરત ફર્યું.   નૌકા દળ દ્વારા ગોવામાં ઈન્ડ…

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા કેરળને દેશનું પ્રથમ સંપૂર્ણપણે 'ઈ-શાસિત' રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું.

કેરળમાં નાગરિકોને તાત્કાલિક અને પારદર્શક રીતે પૂરી પાડવા માટે સરકારી સેવાઓની સંપૂર્ણ શ્રેણીને ડિજિટાઈઝ કરવામા…

ભારત અને ઑસ્ટ્રેલિયા દ્વારા એક સ્થળાંતર ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને વ્યાવસાયિકો માટે એકબીજાના દેશોમાં રહેવા, અભ્યાસ અને કામ કરવાનું સરળ…

માઇક્રસોફ્ટ દ્વારા ગ્રામીણ લોકો માટે AI આધારિત "જુગલબંધી" નામનું બહુભાષી ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું.

આ AI ચેટબોટ દ્વારા ગ્રામીણ લોકો તેમની પોતાની ભાષામાં સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી શકશે. "જુગલબંધી&quo…

ગોવા અને ઉત્તરાખંડ રાજ્ય દ્વારા પ્રવાસન સહયોગને મજબૂત કરવા MOU કરવામાં આવ્યા.પર હસ્તાક્ષર કર્યા.

આ MOUનો ઉદ્દેશ પ્રવાસ અને પર્યટન ક્ષેત્રે દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવાનો છે અને અનુક્રમે ગોવા અને ઉત્તર…

છત્તીસગઢ સરકાર દ્વારા "હમર સુઘર લાઇકા અભિયાન"ની શરૂઆત કરવામાં આવી.

જેનો ઉદ્દેશ્ય જિલ્લાના સર્વેક્ષણ યાદીના આધારે ઓળખાયેલા 1800 કુપોષિત બાળકોને ટૂંક સમયમાં પોષિત બાળકોની શ્રેણીમ…

કોલકાતામાં પ્રથમ "અર્બન ક્લાઈમેટ ફિલ્મ ફેસ્ટિવલ"નું આયોજન કરવામાં આવશે.

કોલકત્તાના ન્યુ ટાઉનમાં 3 થી 5 જૂન, 2023 દરમિયાન આ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવશે. આ ફેસ્ટિવલ શહેરી વસાહતો પર આ…

ભારતના લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે ગ્રીસના કાલિથિયામાં આંતરરાષ્ટ્રીય જમ્પિંગ મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો.

કોમનવેલ્થ ગેમ્સના સિલ્વર મેડલ વિજેતા શ્રીશંકરે તેની સીઝનનો સર્વશ્રેષ્ઠ 8.18 મીટરનો સ્કોર કર્યો હતો. તેણે પોતા…

બલ્ગેરિયાના જ્યોર્જી ગોસ્પોડિનોવને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2023થી સન્માનિત કરવામાં આવ્યા.

તેઓને "ટાઇમ શેલ્ટર" નામની નવલકથા માટે આ પ્રાઈઝ મળ્યુ છે.   આ પ્રથમ વખત છે જ્યારે બલ્ગેરિયનમાં મૂળરૂ…

આરએન જયપ્રકાશ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) ના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા.

તેઓને ચેન્નાઈમાં યોજાયેલી એન્યુઅલ જનરલ બોડી મીટિંગ (AGM) મીટિંગ અને ચૂંટણીમાં SFI ના પ્રમુખ તરીકે સર્વસંમતિથી…

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ‘મહાલાભાર્થી’ નામના નવા પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો.

આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી યોજનાઓ સામાન્ય માણસના ઘર સુધી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પોર્ટલમાં રાજ્યની તમામ ય…

બ્રિટિશ આર્મીના ભૂતપૂર્વ ગોરખા સૈનિક હરિ બુધમગરે બંને કૃત્રિમ પગની મદદથી એવરેસ્ટ સર કરીને વિશ્વમાં ઈતિહાસ રચ્યો.

તેઓ મૂળ નેપાળના વતની છે અને તેઓએ વર્ષ 2010માં અફઘાનિસ્તાન યુદ્ધમાં બંને પગ ગુમાવ્યા હતા.

ISSF વર્લ્ડ કપ સ્ટેજ ચેમ્પિનશિપની મહિલા સ્કીટમાં ભારતની ગનેમત સેખોને અને દર્શના રાઠોડે મેડલ જીત્યા.

અલમાટી કઝાખસ્તાનમાં યોજાયેલી આ ચેમ્પયનશિપમાં ગનેમત સેખોએ સિલ્વર અને  દર્શના રાઠોડે બ્રોન્ઝ જીત્યો હતો. આ મેડલ…

Load More
That is All